Saturday, October 2, 2010

Ajahara Tirtha

  Shri Ajahara Tirtha 

Works of art and Sculpture  
Since this is a very ancient sacred place, many relics are found around it near the temple, there is a cellar. The chief idol is bright and worth seeing. It is made of sand. It is plastered with saffron.


વંદકના વ્યાધિનું વિદારણ કરતાં વૈદ્યસમ્રાટનું આ બિંબ વેળુમાંથી વિનર્મિત થયેલું છે. કેશરવર્ણા આ કૃપાસિંધુની કમનીય કૃતિ મનની મલિન વૃત્તિઓનો અપહાર કરે છે. પદ્માસને પ્રસ્થાપિત આ પ્રભુજીની પર્યુપાસના પૂજકને પુલકિત અને પ્રસન્ન કરે છે. સાત ફણાથી સુશોભિત આ સુખસિન્ધુના સંપર્કથી આત્મસરિતામાં સંવેગરંગના તરંગો પ્રસરે છે. 46 સે.િમ. ઊંચુ આ જાજવલ્યમાન જિનબિંબ આંખોને આનંદિત કરે છે.

Jai Ajahara Parshvanath Dada

ಜೈ ಅಜಾಹಾರ ಪಾರ್ಶ್ವನಾಥ್ ದಾದಾ  

ജയ് അജഹര പര്ശ്വനത് ദാദ

जै ਅਜਹਰ ਪਾਰਸ਼ਵਨਾਥ ਦਾਦਾ 

जै आजहार पार्श्वणतः दादा

જાય અજાહરા પાર્શ્વનાથ દાદા  

जय अजहर पार्श्वनाथ दादा

http://www.facebook.com/ajaharaparshvanath

Trust : Shri Ajahara Parshanath Jain Pedhi, Delwada-362510, Dist. Junagadh, Gujarat State, India. 
Phone No :
02875 222233
 


 

 









4 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. અજાહરા પાર્શ્વનાથ દાદાના દર્શન કરાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

    આપના અજાહરા પાર્શ્વનાથ દાદા ના બ્લોગ પર ગુગલ દ્વારા મૂકાતી એડસ બ્લોગની નીચે અથવા સાઇડ બાર પર સેટ કરવા વિનંતી છે. જેથી વિઝિટરને સૌથી પહેલા દાદાના દર્શન થાય.

    ReplyDelete
  3. any contact detail as given contact has no response

    ReplyDelete
  4. i can set this blog layouts. please contact me if u need help.

    ReplyDelete