Shri Ajahara Tirtha
Works of art and Sculpture
Since this is a very ancient sacred place, many relics are found around it near the temple, there is a cellar. The chief idol is bright and worth seeing. It is made of sand. It is plastered with saffron.
વંદકના વ્યાધિનું વિદારણ કરતાં વૈદ્યસમ્રાટનું આ બિંબ વેળુમાંથી વિનર્મિત થયેલું છે. કેશરવર્ણા આ કૃપાસિંધુની કમનીય કૃતિ મનની મલિન વૃત્તિઓનો અપહાર કરે છે. પદ્માસને પ્રસ્થાપિત આ પ્રભુજીની પર્યુપાસના પૂજકને પુલકિત અને પ્રસન્ન કરે છે. સાત ફણાથી સુશોભિત આ સુખસિન્ધુના સંપર્કથી આત્મસરિતામાં સંવેગરંગના તરંગો પ્રસરે છે. 46 સે.િમ. ઊંચુ આ જાજવલ્યમાન જિનબિંબ આંખોને આનંદિત કરે છે.Jai Ajahara Parshvanath Dadaಜೈ ಅಜಾಹಾರ ಪಾರ್ಶ್ವನಾಥ್ ದಾದಾ ജയ് അജഹര പര്ശ്വനത് ദാദ
जै ਅਜਹਰ ਪਾਰਸ਼ਵਨਾਥ ਦਾਦਾ जै आजहार पार्श्वणतः दादाજાય અજાહરા પાર્શ્વનાથ દાદા जय अजहर पार्श्वनाथ दादाhttp://www.facebook.com/ajaharaparshvanathTrust : Shri Ajahara Parshanath Jain Pedhi, Delwada-362510, Dist. Junagadh, Gujarat State, India.
Phone No : 02875 222233
|